farmmech

• સાધનો ની ખરીદી ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ-ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત/રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ/સાધનની ખરીદી કરવાની રહેશે.
• ખેત ઓજાર/સાધનો ખરીદી તે અંગેનું બિલ અને સાધન સાથેનો ફોટો આઈ-ખેડૂત પોર્ટલ પર ખેડૂતે પોતાના યુઝર આઈડી/મોબાઈલ નંબર થી અપલોડ કરવાનો રહેશે અને તમામ સાધનિક કાગળો સાથે સંબંધિત ગ્રામસેવક/અધિકારી ને દિન-૩૦ માં જમા કરવાના રહેશે.